સોનેરી સુવિચારો

વિશ્વાસ  રાખો  પોતાનાં કદમો  પર

રસ્તા નાં ખાડા  ની  શું  તાકાત કે

તમને  ડોલાવી  શકે..!!!

         ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️          

જીવનમાં કંઇક કરવા માંગતા હોય તો બહેરા થઇ જાઓ,

કારણ કે લોકોની વાતો તમારું મનોબળ તોડનારી જ હશે !!

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

  

જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો, હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે. 

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

સોનેરી સુવિચારો


बीता हुआ हर लम्हा

जिंदगी को समझने का

एक अच्छा मौका है।

        और,

आने वाला हर लम्हा

जिंदगी जीने का

दूसरा मौका है।

  


સોનેરી સુવિચારો



      દીકરી શું છે? શું નથી? 

-------------------

🌞સૂર્યના ઘરે દીકરી હોત

અને તેને વિદાય કરવાનો 

અવસર આવ્યો હોત તો 

સૂર્યને ખબર પડત કે

અંધારું કોને કહેવાય ? . . . .

-------------------

 ✍ દિકરી એટલે શું ?


 દિ - 👉 દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ.........

 ક - 👉 કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી........

 રી - 👉 રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....

------------------- 

કોઈ પણ 

પરિવારમાં 

એક પિતાને 

ખખડાવવાનો 

અધિકાર 

માત્ર દીકરી પાસે જ હોય છે  . . . . .


દરેક દીકરી પોતાના પિતાને  

કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ?


🌹 કેમ કે તેને ખબર છે કે આખી 

દુનિયામાં આ એક જ પુરુષ છે જે 

તેને ક્યારેય દુ:ખી નહી કરે  . . . ..


🌹  દીકરી દાંપત્યનો દીવડો

ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.


🌹 હું પત્ની કરતાંય

મારી દીકરીને વધારે

પ્રેમ કરું છું. 

 

🌹  મને લાગે છે કે

કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ

મા કરતાં બાપને વધુ વેદના થાય છે. 


🌹 કેમ કે

મા રડી શકે છે, 

પુરુષો આસાનીથી રડી શકતા નથી.

દીકરી વીસ-બાવીસની થાય

ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય

પ્રેમની આદત પડી જાય છે. 


🌹  દીકરી

ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે

તો ક્યારેક મિત્ર બની રહે છે. 


🌹 સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. 

અને

🌹 દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.

જોતજોતામાં દીકરી મોટી થઈ

જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. 


🌹 જતી વેળા પિતાની છાતીએ

વળગીને સજળનેત્રે એ કહે છે :


🌹  પપ્પા, હું જાઉં

છું... મારી ચિંતા કરશો

નહીં.. તમારી દવા બરાબર લેજો..


 🌹 અને ત્યારે

પોતાની આંખમાં ઉમટી આવતાં

આંસુઓને તે રોકી શકતો નથી.


🌹 આજપર્યંત મેં કદી ભગવાનને

પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે

દરેક દીકરીના બાપે ભગવાનને એક જ

પ્રાર્થના કરવી જોઈએ-

🙏👏 પ્રભુ, તું સંસારના

સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ

કે એમાંથી કોક મારી દીકરીનો

પતિ બનવાનો છે. 


🌹 સંસારની બધી સ્ત્રીઓને તું

ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે

એમાંથી કોક મારી દીકરીની 

સાસુ કે નણંદ બનવાની છે. 


🌹 ભગવાન, તારે આખી

દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ

મારી દીકરીને કોઈ વાતે દુઃખ

પડવા દઈશ નહીં !


🌹 હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : 


🌹 અગર તમારા ઘરમાં

દીકરી ના હોય તો 

પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે

કદી જાણી શકવાના

નથી. 

બસ એટલું કરજો, 


🌹 ગમે

તેવાં મનદુઃખો જન્મે તોય 

*પુત્રવધૂને* 

તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.



---------------------


સોનેરી સુવિચારો


*भोजन के प्रकार*


*#भीष्म पितामह ने   गीता में अर्जुन को 4 प्रकार से भोजन करने के लिए  बताया था।*

 

👉🏿1) #पहला भोजन- जिस भोजन की थाली को कोई लांघ कर गया हो वह भोजन की थाली नाले में पड़े कीचड़ के समान होती है।


👉🏿2) #दूसरा भोजन- जिस भोजन की थाली में ठोकर लग गई ,पाव लग गया वह भोजन की थाली भिष्टा के समान होता है।


👉🏿3) #तीसरे प्रकार का भोजन -जिस भोजन की थाली में बाल पड़ा हो, केश पड़ा हो वह दरिद्रता के समान होता है।


👉🏿4)#चौथे नंबर का भोजन -अगर पति और पत्नी एक ही थाली में भोजन कर रहे हो तो वह मदिरा के तुल्य होता है और सुनो अर्जुन अगर पत्नी ,पति के भोजन करने के बाद थाली में भोजन करती है उसी थाली में भोजन करती है या पति का बचा हुआ खाती है तो उसे चारों धाम के पुण्य का फल प्राप्त होता है ।चारों धाम के प्रसाद के तुल्य वह भोजन हो जाता है।


♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️


 स्नान कब ओर केसे करे घर की समृद्धि बढाना हमारे हाथमे है

सुबह के स्नान को धर्म शास्त्र में चार उपनाम दिए है।


*1*  *मुनि स्नान।*

जो सुबह 4 से 5 के बिच किया जाता है।

.

*2*  *देव स्नान।*

जो सुबह 5 से 6 के बिच किया जाता है।

.

*3*  *मानव स्नान।*

जो सुबह 6 से 8 के बिच किया जाता है।

.

*4*  *राक्षसी स्नान।

जो सुबह 8 के बाद किया जाता है। 


▶️मुनि स्नान सर्वोत्तम है।

▶️देव स्नान उत्तम है।

▶️मानव स्नान समान्य है।

▶️राक्षसी स्नान धर्म में निषेध है।



किसी भी मानव को 8 बजे के बाद स्नान नही करना चाहिए।


मुनि स्नान .......

घर में सुख ,शांति ,समृद्धि, विध्या , बल , आरोग्य , चेतना , प्रदान करता है।


देव स्नान ......

 आप के जीवन में यश , किर्ती , धन वैभव,सुख ,शान्ति, संतोष , प्रदान करता है।


मानव स्नान.....

काम में सफलता ,भाग्य ,अच्छे कर्मो की सूझ ,परिवार में एकता , मंगल मय , प्रदान करता है।

.

राक्षसी स्नान.....

 दरिद्रता , हानि , कलेश ,धन हानि , परेशानी, प्रदान करता है ।

.

किसी भी मनुष्य को 8 के बाद स्नान नही करना चाहिए।


पुराने जमाने में इसी लिए सभी सूरज निकलने से पहले स्नान करते थे।


खास कर जो घर की स्त्री होती थी।* चाहे वो स्त्री माँ के रूप में हो,पत्नी के रूप में हो,बेहन के रूप में हो।


घर के बडे बुजुर्ग यही समझाते सूरज के निकलने से पहले ही स्नान हो जाना चाहिए।


ऐसा करने से धन ,वैभव लक्ष्मी, आप के घर में सदैव वास करती है।


उस समय...... एक मात्र व्यक्ति की कमाई से पूरा हरा भरा पारिवार पल जाता था , और आज मात्र पारिवार में चार सदस्य भी कमाते है तो भी पूरा नही होता।


उस की वजह हम खुद ही है । पुराने नियमो को तोड़ कर अपनी सुख सुविधा के लिए नए नियम बनाए है।


प्रकृति ......का नियम है, जो भी उस के नियमो का पालन नही करता ,उस का दुष्टपरिणाम सब को मिलता है।


इसलिए अपने जीवन में कुछ नियमो को अपनाये । ओर उन का पालन भी करे।


आप का भला हो ,आपके अपनों का भला हो।


मनुष्य अवतार बार बार नही मिलता।


याद रखियेगा !

 संस्कार दिये बिना सुविधायें देना, पतन का कारण है।

सुविधाएं अगर आप ने बच्चों को नहीं दिए तो हो सकता है वह थोड़ी देर के लिए रोए।

पर संस्कार नहीं दिए तो वे जिंदगी भर रोएंगे।

ऊपर जाने पर एक सवाल ये भी पूँछा जायेगा कि अपनी अँगुलियों के नाम बताओ ।

जवाब:-

अपने हाथ की छोटी उँगली से शुरू करें :-

(1)जल

(2) पथ्वी

(3)आकाश

(4)वायू

(5) अग्नि

ये वो बातें हैं जो बहुत कम लोगों को मालूम होंगी ।


5 जगह हँसना करोड़ो पाप के बराबर है

1. श्मशान में

2. अर्थी के पीछे

3. शौक में

4. मन्दिर में

5. कथा मे

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

अकेले हो?

परमात्मा को याद करो ।


परेशान हो?

ग्रँथ पढ़ो ।


उदास हो?

कथाए पढो ।


टेन्शन मे हो?

भगवत गीता पढो ।


फ्री हो?

अच्छी चीजे फोरवार्ड करो

हे परमात्मा हम पर और समस्त प्राणियो पर कृपा करो......



क्या आप जानते हैं ?

हिन्दू ग्रंथ रामायण, गीता, आदि को सुनने,पढ़ने से कैन्सर नहीं होता है बल्कि कैन्सर अगर हो तो वो भी खत्म हो जाता है।


*व्रत,उपवास करने से तेज़ बढ़ता है*


आरती----के दौरान ताली बजाने से

दिल मजबूत होता है ।


''हिन्दु ग्रंथो मे बताया गया है कि...


खाने से पहले'पानी 'पीना

अमृत"है..


खाने के बीच मे 'पानी ' पीना शरीर की*

''पूजा'' है...


खाने के बाद 'पानी' पीना"

बीमारीयो का घर है...


बेहतर है खाना खत्म होने के कुछ देर बाद 'पानी 'पीये...


ये बात उनको भी बतायें जो आपको "जान"से भी ज्यादा प्यारे है...


रोज एक सेब

नो डाक्टर ।


रोज पांच बदाम,

नो कैन्सर ।


रोज एक निबु,

नो पेट बढना ।


रोज एक गिलास दूध,

नो बौना (कद का छोटा)।


रोज 12 गिलास पानी,

नो चेहेरे की समस्या ।


रोज चार काजू,

नो भूख ।


रोज मन्दिर जाओ,

नो टेन्शन ।


रोज कथा सुनो 

मन को शान्ति मिलेगी ।।


"चेहरे के लिए ताजा पानी"।


"मन के लिए गीता की बाते"।


"सेहत के लिए योग"।


और खुश रहने के लिए परमात्मा को याद किया करो ।


अच्छी बाते फैलाना पुण्य है.किस्मत मे करोड़ो खुशियाँ लिख दी जाती हैं ।


સોનેરી સુવિચારો


*_અનુભવ ઉંમર થી નહીં પણ_*                            

     *_પરિસ્થિતિ થી આવે છે,,,_*

           *_''સારા સમય''_*

                 *_કરતા_*

           *_''ખરાબ સમય''_*              

  *_જીંદગી માં ઘણું બધું શીખવી જાય છે,,

                


♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️


*કેટલું કહી ગયા, કેટલું સહી ગયા,*

*કેટલુંક કહેતા કહેતા રહી ગયા,*


*હું સાચો ને તુ ખોટો ની રમતમાં,*

ન જાણે કેટલાય સંબંધો વહી ગયા

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

સોનેરી સુવિચારો


સુખ કયારેય

ગેરહાજર નથી હોતું,

પરંતુ આપણે

એની હાજરીની નોંધ

આપણી સગવડ

પ્રમાણે જ લઇએ છીએ...!

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

સોનેરી સુવિચારો


"ભાગી જવુ બહુ સહેલું છે પણ જાગી જવુ બહુ કઠિન છે"

 "હ્રદય" કેવું ચાલે છેં એ તો ડોકટર બતાવી દેશે..!!

પણ "હ્રદય" માં શું ચાલે છે,

એના માટે તો "સાચા દોસ્તો" જ જોઇએ ..


        ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️


સોનેરી સુવિચારો


કોને પસંદ છે

ખુશીઓ આજકાલ બીજાઓની,


લોકોને તો

નનામીની ભીડની ય ઈર્ષા થાય છે


 ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️


સોનેરી સુવિચારો


શિક્ષકે પૂછ્યું: *વિશ્વનું કયું સ્થાન પ્રેમની નિશાની છે?*

આખો વર્ગ એક અવાજમાં પોકાર કર્યો: "તાજમહેલ"


પરંતુ

ફક્ત એક જ વિદ્યાર્થીએ કહ્યું: 

 *"રામ સેતુ"!*


શિક્ષકે તેને પૂછ્યું,

 તુ શું કહેવા માંગે છો?" 


 તે વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો

*રામ સેતુ પ્રભુ શ્રીરામે પત્નીને પાછા લાવવા માટે બનાવ્યો હતો કોઈની જમીન કબજે કરવા નહીં?*

અને પુલ બનાવનાર એક પણ વ્યક્તિ ના  ભગવાન *શ્રી રામે  હાથ નહોતા કાપ્યા,  સેતુ બનાવનારને પૂરો આદર આપ્યો હતો*

શિક્ષક અને બધા વિદ્યાર્થી ચોંકી ગયા!

*આપણે આપણો ઇતિહાસ અને પુરાણોને નવી રીતે જોવાની જરૂર છે,*

♦️♦️♦️♦️♦️♦♦️♦️♦️♦️♦️♦


jimo5132.blogspot.com




मित्रता


उन चारों को होटल में बैठा देख, रमेश हड़बड़ा गया.


लगभग 25 सालों बाद वे फिर उसके सामने थे.


 शायद अब वो बहुत बड़े और संपन्न आदमी हो गये थे.


 रमेश को अपने स्कूल के दोस्तों का खाने का आर्डर लेकर परोसते समय बड़ा अटपटा लग रहा था.


 उनमे से दो मोबाईल फोन पर व्यस्त थे और दो लैपटाप पर.


 रमेश पढ़ाई पुरी नही कर पाया था. उन्होंने उसे पहचानने का प्रयास भी नही किया.


  वे खाना खा कर बिल चुका कर चले गये.


 रमेश को लगा उन चारों ने शायद उसे पहचाना नहीं या उसकी गरीबी देखकर जानबूझ कर कोशिश नहीं की.


उसने एक गहरी लंबी सांस ली और टेबल साफ करने लगा.

.

टिश्यु पेपर उठाकर कचरे मे डलने ही वाला था,


शायद उन्होने उस पे कुछ जोड़-घटाया था.


अचानक उसकी नजर उस पर लिखे हुये शब्दों पर पड़ी.


लिखा था - अबे साले तू हमे खाना खिला रहा था तो तुझे क्या लगा तुझे हम पहचानें नहीं?


अबे 20 साल क्या अगले जनम बाद भी मिलता तो तुझे पहचान लेते.


 तुझे टिप देने की हिम्मत हममे नही थी.


हमने पास ही फैक्ट्री के लिये जगह खरीदी है और अब हमारा इधर आन-जाना तो लगा ही रहेगा.


आज तेरा इस होटल का आखरी दिन है.


 हमारे फैक्ट्री की कैंटीन कौन चलाएगा बे, तू चलायेगा ना?तुझसे अच्छा पार्टनर और कहां मिलेगा??? याद हैं न स्कुल के दिनों हम पांचो एक दुसरे का टिफिन खा जाते थे. आज के बाद रोटी भी मिल बाँट कर साथ-साथ खाएंगे.

.

रमेश की आंखें भर आई


सच्चे दोस्त वही तो होते है जो दोस्त की कमजोरी नही सिर्फ दोस्त देख कर ही खुश हो जाते है..........

-प्रस्तुतिकरण-

पं. ऋषि राज मिश्रा

(ज्योतिष आचार्य)

।।जय जय श्री राम।।

।।हर हर महादेव।।

No comments:

Post a Comment

�� આ પણ વાંચો ��

પ્રજ્ઞા ટાઈમ ટેબલ PDF

પ્રજ્ઞા ટાઈમ ટેબલ 👉  PDF  ટાઈમ ટેબલ જોવા માટે ક્લિક કરો