‛‛પ"અક્ષર માણસને ખુબ જ પ્રિય છે.
જે મળે છે એ પણ *‛પ'* થી..
અને ,જે નથી મળતું એ પણ *‛પ'* થી...
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺" પ "થી પપ્પા
*પ ''👨 પતિ*
*પ ''👩 પત્નિ*
*પ ''👦 પુત્ર*
*પ ''👧 પુત્રી*
*પ ''👪 પરિવાર*
*પ ''💞પ્રેમ*
*પ ''💵 પૈસા*
*પ ''💺 પદ*
*પ ''🚨 પ્રતિષ્ઠા*
*પ ''👏 પ્રશંસા*
*પ ''👨❤️💋👨 પ્યાર*
*પ ''🍻 પાર્ટિ*
*પ*'''📋 *પરિક્ષા*
*પ ''🏅પબ્લિસિટી*
» ઉપરોક્ત બધા જ પ્રકારના *‛પ'* પાછળ પડતા-પડતા , બધા જ લોકો *‛પ'* થી *પાપ* પણ કરે છે.» પછિ બધા જ લોકો નુ *‛પ'* થી *પતન* થાય છે.. અને અંતમા બચે છે ફક્ત *‛પ'* થી *પસ્તાવો...*
» પાપ ના *‛પ'* ની પાછળ પડવા કરતા , સારુ છે કે બધા જ લોકો *‛પ'* થી *પરમાત્મા*ની પાછડ પડે... અને *‛પ'* થી *પુણ્ય* કમાઇએ..
» અંતમાં સમજાય તો *‛પ'* થી *પ્રણામ..*
🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
બીજી અન્ય પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો
No comments:
Post a Comment