Tuesday, October 26, 2021

FLN માર્ગદર્શન માટેની બુક




કોઈ પણ પોસ્ટને જોવા /ડાઉનલોડ કરવા લાલ રંગના લખાણ/લિંક પર ક્લિક કરવું.
FLN માર્ગદર્શિકા બુક PDF ડાઉનલોડ કરવા

👇👇👇

CLICK HERE 


બીજી અન્ય / શૈક્ષણિક પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો

બોનફાઈડ સર્ટિફિકેટ નમૂનારૂપ👈 link to download

કોરોના જાગૃતિ પોસ્ટર 👉 Download here

Jio mart offer👉 CLICK HERE

Flipkart offer👉Click here

આગવી ઓળખ વ્યક્તિની

"આગવી ઓળખ વ્યક્તિની"


      વિશ્વમાં અનેક વ્યક્તિઓ છે,પરંતુ એમાં ય વિશ્વ વિખ્યાત બહુ ઓછા વ્યક્તિઓ હોય છે.વ્યક્તિની ઓળખ તેના સ્વભાવ,ગુણ અને લક્ષણો ને આભારી છે.મહાન વ્યક્તિઓ ની આગવી ઓળખ એના કોઈ એક સદગુણ પર થતી હોય છે. કોઈ પણ વ્યક્તિ એક જ આદર્શ ગુણ ને કેળવે તો તેના નામ સાથે એક વિશેષણ ઉમેરાય જાય છે. આવા આપણા દેશમાં ય ઘણા વ્યક્તિઓ છે,જે તેમના આગવા ગુણ, લક્ષણ અને સ્વભાવ થી ઓળખાય છે.



ગાંધીજી-અહિંસા ના પૂજારી, સરદાર પટેલ-લોખંડી પુરુષ,સરોજિની નાયડુ-હિંદ નું બુલબુલ,ખાન અબ્દુલ ગફરખાન-સરહદના ગાંધી,લતા મંગેશકર-ભારત ની કોયલ,વિનોબા ભાવે- ભુદાન યજ્ઞ ના પ્રણેતા,લાલ બહાદુર શાસ્ત્રી-સાદગી ની મૂર્તિ,

જેવા બિરુદ પામ્યા છે.જે વ્યક્તિઓ એ પોતાનું જીવન પરમાર્થ માં અર્પણ કર્યું તેમને દુનિયા યાદ કરે છે.

   આજે ધનાઢય લોકો ઘણા છે,પણ તેઓ એ પોતાના સ્વાર્થ લઇ ને લોકોપયોગી ઉત્પાદન કર્યા છે.પોતાનું નામ ગિનિસ બુક માં આવે તેવી અપેક્ષા રાખતા હોય છે.  

    યુવા પેઢી માટે સ્વામી વિવેકાનંદ 

મિશાલ છે.ઉચ્ચ અભ્યાસ હોવા છતાં ભારતીય પહેરવેશ નું ગૌરવ વધાર્યું.

ચરિત્ર દૂધ જેટલું ઉજળું..ધન,દોલત,

પદ,પ્રતિષ્ઠા,સંસાર ને અવગણી યુવાનો ને પ્રેરક બળ પૂરું પાડનાર યુવાની માં દેહ છોડ્યો..

    આજની યુવા પેઢીઓ માટે લાલબત્તી ધરવાનો આશય એટલો જ કે જો યુવાનો ચરિત્ર હીન,વ્યસની,

ખૂની,ચોરી,લૂંટ,બળાત્કારી બનશે તો સમાજનું ઉત્થાન થવાના બદલે અધોગતિ તરફ ધકેલાશે. યુવાનો નોકરી કરતા હોય કે અભ્યાસ કે બેરોજગાર હોય. તો પણ પોતાના ચારિત્ર્ય ને જાળવી રાખે,ચરિત્ર ચિતરાઈ જાય તેવી પ્રવૃત્તિ થી દુર રહેશે 

એ જ યુવાન સફળ થશે. 

    કોઈ ની વાહ વાહ! કે પ્રસંશા,

માન-સન્માન થી ફુલાઈ જવાની જરૂર નથી. પ્રસંશા એ ધીમું ઝેર છે.પ્રગતિ,

ઉન્નતિ,મનોબળ ને અવરોધતુ બળ છે.

  મહાન પુરુષો જેવા બનવા માટે જીવન માં એક સદગુણ નું આચરણ કરવાની જરૂર છે. નકારાત્મક વિચારો ને ક્યારેય સ્થાન ન આપો.એવા મિત્રો બનાવો કે જે નિઃવ્યસની હોય,ઉત્તમ ચારિત્ર્ય હોય,બુદ્ધિશાળી અને બુદ્ધિ જીવી પણ હોય.પોતના કરતાં વધુ પ્રવીણ હોય કે સમકક્ષ હોય... 

ગરીબ હશે તો ચાલશે,પણ ચારિત્ર્યવાન હોવો જોઈએ. 

   પોતાની આગવી ઓળખ બનાવવી છે,તો નિષ્ઠાવાન,પ્રામાણિક,વફાદાર

અને ચારિત્ર્યવાન બનો.લોકો તમને પૂજસે. હલકી પ્રવૃતિઓ થી દુર રહો.

એક એવો હુન્નર તો હોવો જ જોઈએ જેનાથી તમારી ઓળખ ઉભી થાય. 

   યુવા ભારત ને યુવાનો ની જરૂર છે.

પોતાની આગવી ઓળખ માટે એક શ્રેષ્ઠ ગુણ વિકસાવવાની જરૂર છે.

ક્રોધ અને ગુસ્સા થી હંમેશા અળગા રહો. કોઈ પણ કાર્ય ને ઉત્સાહ થી પૂર્ણ કરો.ઉતાવળો નિર્ણય ક્યારેય ન લેવો.

કોઈ પણ કાર્ય કરતા પહેલાં પરિણામ વિશે અવશ્ય વિચારી લેવું. 

પોતાના માં શુ ખામી અને શું ખૂબી છે જાતે નક્કી કરો..

જો તમે વ્યસન કરો છો તો તમે ઊંચા હોદ્દા પર હો તો પણ તમે ગુલામ છો.

તમાકુ,પડીકી,ધુમ્રપાન,મદિરા પાન,

ડ્રગસ લેતા હોય તો છોડી દો..

 ગમે તેવા શક્તિશાળી વ્યક્તિ વ્યસન ના ગુલામ હોય તો કઈ પ્રાપ્ત કરતા નથી. આજના સમય માં ડ્રગસ ના રવાડે ચડેલા અભિનેતા ઓ ના છોકરા ઓ જેલ માં છે.જો તમે વ્યસની હસો તો તમારા સંતાન પણ વ્યસની બનશે.

સ્વામી વિવેકાનંદ નું કહેવું હતું કે મને મારી જેવા બાર યુવાનો આપો.. હું દેશ બદલી નાખવા તૈયાર છું.. 

 શાળા કક્ષાએ વ્યસન મુક્તિ નો કાર્યક્રમ યોજી ને બાળકો ના વાલીઓ માં જાગૃતિ લાવો.વાલિયા લૂંટારું માંથી વાલ્મિકી બનાવવાની તમારા માં શક્તિ છે

એક યુવા તરીકે લોકહિત, લોક કલ્યાણ ના કાર્યો માં અગ્રેસર રહો..

"જોશ ન ઠંડા હોને પાવે,કદમ મિલાકર ચલ. મંઝીલ તેરે પાંવ ચુમેગી,આજ નહીં તો કલ."

=============================

                   हिचकियाँ


वृन्दावन में बिहारी जी की अनन्य भक्त थी । नाम था कांता बाई...


बिहारी जी को अपना लाला कहा करती थी उन्हें लाड दुलार से रखा करती और दिन रात उनकी सेवा में लीन रहती थी। क्या मजाल कि उनके लल्ला को जरा भी तकलीफ हो जाए।


एक दिन की बात है कांता बाई अपने लल्ला को विश्राम करवा कर खुद भी तनिक देर विश्राम करने लगी तभी उसे जोर से हिचकिया आने लगी...


और वो इतनी बेचैन हो गयी कि उसे कुछ भी नहीं सूझ रहा था। तभी कांता बाई कि पुत्री उसके घर पे आई, जिसका विवाह पास ही के गाँव में किया हुआ था तब कांता बाई की हिचकियां रुक गयी।


अच्छा महसूस करने लग गयी तो उसने अपनी पुत्री को सारा वृत्तांत सुनाया कि कैसे वो हिचकियो में बेचैन हो गयी।


तब पुत्री ने कहा कि माँ मैं तुम्हे सच्चे मन से याद कर रही थी उसी के कारण तुम्हे हिचकियां आ रही थीं और अब जब मैं आ गयी हूँ तो तुम्हारी हिचकिया भी बंद हो चुकी हैं।


कांता बाई हैरान रह गयी कि ऐसा भी भला होता है ? तब पुत्री ने कहा हाँ माँ ऐसा ही होता है, जब भी हम किसी अपने को मन से याद करते है तो हमारे अपने को हिचकियां आने लगती हैं।


तब कांता बाई ने सोचा कि मैं तो अपने ठाकुर को हर पल याद करती रहती हूँ यानी मेरे लल्ला को भी हिचकियां आती होंगी ??


हाय मेरा छोटा सा लल्ला हिचकियों में कितना बेचैन हो जाता होगा.! नहीं ऐसा नहीं होगा अब से मैं अपने लल्ला को जरा भी परेशान नहीं होने दूंगी और... उसी दिन से कांता बाई ने ठाकुर को याद करना छोड़ दिया।


अपने लल्ला को भी अपनी पुत्री को ही दे दिया सेवा करने के लिए। लेकिन कांता बाई ने एक पल के लिए भी अपने लल्ला को याद नहीं किया.। और ऐसा करते-करते हफ्ते बीत गए और फिर एक दिन...


जब कांता बाई सो रही थी तो साक्षात बांके बिहारी कांता बाई के सपने में आते है और कांता बाई के पैर पकड़ कर ख़ुशी के आंसू रोने लगते हैं.? कांता बाई फौरन जाग जाती है और उठ कर प्रणाम करते हुए रोने लगती है और कहती है कि...


प्रभु आप तो उन को भी नहीं मिल पाते जो समाधि लगाकर निरंतर आपका ध्यान करते रहते हैं। फिर मैं पापिन जिसने आपको याद भी करना छोड़ दिया है आप उसे दर्शन देने कैसे आ गए ??


तब बिहारी जी ने मुस्कुरा कर कहा- माँ, कोई भी मुझे याद करता है तो या तो उसके पीछे किसी वस्तु का स्वार्थ होता है। या फिर कोई साधू ही जब मुझे याद करता है तो उसके पीछे भी उसका मुक्ति पाने का स्वार्थ छिपा होता है।


लेकिन धन्य हो माँ तुम ऐसी पहली भक्त हो जिसने ये सोचकर मुझे याद करना छोड़ दिया कि कहीं मुझे हिचकियां आती होंगी। मेरी इतनी परवाह करने वाली माँ मैंने पहली बार देखी है।


तभी कांता बाई अपने मिटटी के शरीर को छोड़ कर अपने लल्ला में ही लीन हो जाती हैं।


इसलिए बंधुओ वो ठाकुर तुम्हारी भक्ति और चढ़ावे के भी भूखे नहीं हैं, वो तो केवल तुम्हारे प्रेम के भूखे है उनसे प्रेम करना सीखो।

============================

*रामायण में श्रीराम के व्यक्तित्व से कई बातें सीख सकते हैं।*

*मर्यादा पुरुषोत्तम श्रीराम* ने सीखाया है कि नियम और संयम के साथ कैसे जीवन जीना चाहिए। लंका कांड के मेघनाद और श्रीराम युद्ध प्रसंग में भी बताया है कि अगर कोई इंसान आपकी आलोचना करें या गाली दे तो उसके साथ कैसा व्यवहार करना चाहिए।



लंका कांड में युद्ध के दौरान रावण का बेटा मेघनाद लड़ते-लड़ते श्रीराम के पास पहुंच गया और उन्हें देखकर दुर्वचन कहने लगा। इस दृश्य पर तुलसीदासजी ने लिखा- *रघुपति निकट गयउ घननादा।*

*नाना भांति करेसि दुर्बादा।।* 

मेघनाद ने श्रीराम के पास जाकर अलग-अलग प्रकार से दुर्वचनों का प्रयोग किया। कटुवचन, गालियां, अप्रिय वाणी अपने आप में शस्त्र ही होते हैं। कुछ लोग इन्हीं से प्रहार करते हैं लेकिन, श्रीराम ने मेघनाद के कटुवचन धैर्य के साथ सुने और मुस्कुरा दिए। जिससे मेघनाद और ज्यादा क्रोधित हुआ। 


इस घटना पर तुलसीदास जी ने लिखा कि 

*देखि प्रताप मूढ़ खिसिआना।*

*करै लाग माया बिधि नाना।।*


यानी श्रीराम का प्रताप देख मूर्ख मेघनाद लज्जित होकर भांति-भांति से माया करने लगा। मेघनाद ने श्रीराम को गुस्सा दिलाने और उकसाने की कोशिश की जिसको श्रीराम ने धैर्य और बुद्धि के उपयोग से निष्फल कर दिया। इस तरह श्रीराम सिखा गए कि यदि कोई अप्रिय शब्द बोल रहा हो तो उन्हें स्वीकार न करें। यानी दिल पर नहीं लेना चाहिए। ऐसा करने से आप गुस्से में कोई गलती नहीं करेंगे, जिससे नुकसान से बच जाएंगे।

*प्रथम श्री रामचरितमानस संघ ट्रस्ट,नई दिल्ली*

*-प्रस्तुतिकरण-*

*पं. ऋषि राज मिश्रा*

*(ज्योतिष आचार्य)*

*180 पेज की विस्तृत पीडीएफ जन्मपत्रिका पायें अपने व्हाट्सएप पर,दक्षिणा आपकी स्वेच्छा अनुसार ।*

*कुंडली मिलान ,रत्न परामर्श व गृह वास्तु हेतु व्हाट्सएप करें 9717838787*

*सीखें वैदिक ज्योतिष बेसिक पाठ्यक्रम3माह(फीस 999/-)*

।।जय जय श्री राम।।

।।हर हर महादेव।।

બીજી અન્ય પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો 

   

વર્ગ 4 ના રાજ્ય સરકારના કર્મચારીઓને મળશે બોનસ

BREAKING NEWS


*ગુજરાત સરકારના વર્ગ-૪ના કર્મચારીઓ માટે બોનસ જાહેરાત જુઓ લેટેસ્ટ પરિપત્ર*

👇👇👇👇👇👇👇



👉રાજ્ય સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે બોનસ પરિપત્ર  👈

Wednesday, October 20, 2021

NAS 2017 માં પસંદગી પામેલ શાળાઓ દાહોદ જિલ્લો


NAS 2017 માં દાહોદ જિલ્લાની કઈ કઈ શાળાઓ પસંદ થયેલ હતી એનું લિસ્ટ મુકેલ છે.

જે તે ધોરણનું લિસ્ટ જોવા ક્લિક કરો NAS 2017

NAS 2017 માં દાહોદ જિલ્લાની કઈ કઈ શાળાઓ પસંદ થયેલ હતી એનું લિસ્ટ મુકેલ છે.


જે તે ધોરણનું લિસ્ટ જોવા ક્લિક કરો NAS 2017

લિસ્ટ જોવા 👇👇👇 ક્લિક કરો 


NAS 2017

બીજી અન્ય /શૈક્ષણિક પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો

કોઈ પણ પોસ્ટને જોવા /ડાઉનલોડ કરવા લાલ રંગના લખાણ/લિંક પર ક્લિક કરવું.



ધોરણ 3 માટે 👇👇

STD. 3 NAS 2017 માં પસંદગી પામેલ શાળાઓ દાહોદ જિલ્લો

ધોરણ 4 માટે 👇👇

STD. 5 NAS 2017 માં પસંદગી પામેલ શાળાઓ દાહોદ જિલ્લો

ધોરણ 5 માટે 👇👇

STD. 8 NAS 2017 માં પસંદગી પામેલ શાળાઓ જિલ્લો દાહોદ

Jio mart offer 👉 CLICK HERE

Flipkart offer👉Jimo5132.blogspot.Com

Saturday, October 16, 2021

🌑👀📓દિવાળીના શુભ મુહૂર્ત

                     દિવાળીના શુભ મુહૂર્ત





દિવાળીના શુભ મુહૂર્ત જોવા માટે 👉CLICK HERE


સ્વામી મુક્તાનંદ પરમહંસના પુસ્તકોનું લિસ્ટ.


51 શક્તિપીઠ વિશે જાણો -ચિત્રો સહીત


 ✔પ્રેરણાદાયી વાર્તા


સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી વિચારો


સોનેરી સુવિચારો

        


                    ધનતેરશની શુભકામના  




                    અષ્ટ પ્રકારની લક્ષ્મી હોય છે. 


૧. ધન લક્ષ્મી : જેનાથી તમારી અર્થવ્યવસ્થા સુદ્રઢ થાય. 


૨. ધાન્ય લક્ષ્મી : આજીવન તમારા શરીરને પોષણ આપનારું અન્ન મળી રહે.


૩. ધૈર્ય લક્ષ્મી : તમારા જીવનમાંથી ધીરજ ખૂટે નહિ. 


૪. શૌર્ય લક્ષ્મી : જીવનમાં વિકટ પરિસ્થિતિનો પ્રતિકાર કરવાની શક્તિ. 



૫. વિદ્યા લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક, આધ્યાત્મિક ઉન્નત્તિ કરાવનારી વિદ્યા પ્રાપ્ત થાય. 


૬. ક્રિયા લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, ઉન્નતિ કરાવનાર કર્મ થાય. 


૭. વિજય લક્ષ્મી : જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતારુપી વિજયની પ્રાપ્તિ. 


૮. રાજ્ય લક્ષ્મી : જે પ્રદેશમાં રહેતા હોય તે સમૃદ્ધ હોય. 

આમ આ આઠ પ્રકારની લક્ષ્મીનો તમારા જીવનમાં વાસ થાય અને તમારું જીવન શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યાત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને એવી ભગવાનનાં ચરણમાં પ્રાર્થના !




�� આ પણ વાંચો ��

પ્રજ્ઞા ટાઈમ ટેબલ PDF

પ્રજ્ઞા ટાઈમ ટેબલ 👉  PDF  ટાઈમ ટેબલ જોવા માટે ક્લિક કરો